કારાકાસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કારાકાસ શહેર દક્ષિણ અમેરિકામાં આવેલા વેનેઝુએલા દેશમાં આવેલું સૌથી મોટું તથા દેશની રાજધાનીનું શહેર છે. આ શહેર દેશના ઉત્તર ભાગમાં આવેલું છે.

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.