કારેલું

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Bitter melon
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Cucurbitales
Family: Cucurbitaceae
Genus: Momordica
Species: M. charantia
Binomial name
Momordica charantia
Descourt.
કારેલાં

કારેલું (અંગ્રેજી: bitter melon or bitter gourd, વૈજ્ઞાનીક નામ: Momordica charantia) એ વ્યાપક જોવા મળતું તથા શાકો મા સૌથી કડવું શાક છે. આ શાક શાસ્ત્રીય રીતે કકુર્બીટેસી વર્ગમાં આવે છે. આના વેલા થાય છે. એશિયા આફ્રિકા અને કેરેબિયન ક્ષેત્રોમાં આમા ફળો માટે ઉગાડવામાં આવે છે. તેન ફળનો આકાર અને કડવાશ વિવિધ પ્રજાતિ અનુસાર બદલાય છે. આ ફળ આમ તો ઉષ્ણકટિબંધ ક્ષેત્રનો વેલો છે પણ તેનું મૂળ ક્ષેત્ર અજ્ઞાત છે