કુણાલ ગાંજાવાલા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કુણાલ ગાંજાવાલા
KunalGanjawala.jpg
કુણાલ ગાંજાવાલા, ૨૦૧૨
પાશ્વ માહિતી
જન્મ૧૪ એપ્રિલ ૧૯૭૨
પુને, મહારાષ્ટ્ર, ભારત
વ્યવસાયોગાયક
સક્રિય વર્ષો૨૦૦૨–હાલ પર્યંત

કુણાલ ગાંજાવાલા (જન્મ ૧૪ એપ્રિલ ૧૯૭૨) ગાયક છે, જે મોટાભાગે હિંદી અને કન્નડ ચલચિત્રોમાં પાશ્વગાયક તરીકે પ્રખ્યાત છે. તેમણે મરાઠી, બંગાળી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત જાહેરખબરના ગીતો ગાઇને કરી હતી. ૨૦૦૪માં પ્રદર્શિત ચલચિત્ર મર્ડરના ગીત ભીગે હોઠ તેરે વડે તેઓ લોકપ્રિય બન્યા હતા. આ ગીતે તેમને ૨૦૦૫માં ઝી સીને એવોર્ડનો શ્રેષ્ઠ પાશ્વગાયકનો પુરસ્કાર અપાવ્યો હતો.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]