કુને ધોધ

વિકિપીડિયામાંથી
કુને ધોધ
સ્થાનપુના જિલ્લોમહારાષ્ટ્રભારત
પ્રકારસ્તરીય
કુલ ઉંચાઇ200 metres (660 ft)
ધોધની સંખ્યા3
સૌથી લાંબો ધોધ100 metres (330 ft)

કુને ધોધ (Kune Falls) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના પુના જિલ્લામાં લોનાવાલા ખાતે આવેલ એક ધોધ છે. તે ભારત દેશના ઊંચાઈ ધરાવતા જળધોધ પૈકીનો ૧૪મા ક્રમે આવતો ધોધ છે.[૧]

ધોધ[ફેરફાર કરો]

કુને ધોધ લોનાવાલા- ખંડાલા વચ્ચેની ખીણમાં સ્થિત છે [૨] ત્રણ સ્તર પર તબક્કાવાર પડતા આ ધોધની કુલ ઊંચાઇ 200 metres (660 ft) જેટલી છે; જેમાં સૌથી વધુ ઊંચાઈ 100 metres (330 ft) જેટલી છે.[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • ભારતના ધોધની યાદી
  • ભારતના ધોધની ઊંચાઇ મુજબ યાદી

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Showing all Waterfalls in India". World Waterfalls Database. મૂળ માંથી ૨૦૧૨-૦૮-૨૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૬-૨૦.
  2. "Kune Falls". મૂળ માંથી 2010-08-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૮.
  3. "Kune Falls". World Waterfalls Database. મૂળ માંથી 2011-06-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૮.