કુલધારા, રાજસ્થાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કુલધારા
કુલધાર
ગામ
કુલધારા ગામનાં ખંડેરો
કુલધારા ગામનાં ખંડેરો
કુલધારા is located in Rajasthan
કુલધારા
કુલધારા
રાજસ્થાનમાં કુલધારાનું સ્થાન
કુલધારા is located in India
કુલધારા
કુલધારા
કુલધારા (India)
Coordinates: 26°49′N 70°48′E / 26.81°N 70.80°E / 26.81; 70.80
દેશભારત
રાજ્યરાજસ્થાન
જિલ્લોજેસલમેર
ઉંચાઇ૨૬૬
સમય વિસ્તારIST (UTC+૫:૩૦)

કુલધારા પશ્ચિમ રાજસ્થાનમાં જેસલમેરથી ૧૫ કિમી દૂર આવેલું એક ગામ છે. આ ગામને ઘોસ્ટ ટાઉન અથવા ભૂતિયા શહેર તરીકે ઓળખવામાં આવે છે. ૧૮૨૫માં કુલધારાના ૮૩ ગામવાસીઓ અચાનક રીતે ગાયબ થઇ ગયા હતા.[૧] જોકે ગામ ખાલી થવાનું કારણ ભૂકંપ માનવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kuldhara - A haunted village near Jaisalmer". Lakshmi Sharath (અંગ્રેજી માં). 2013-10-31. Retrieved 2019-05-02. Check date values in: |accessdate=, |date= (મદદ)
Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.