કુલ્લૂ
Appearance
કુલ્લૂ | |
---|---|
નગર | |
કુલ્લૂ | |
દેશ | ભારત |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
જિલ્લો | કુલ્લૂ |
ઊંચાઇ | ૧,૨૭૯ m (૪૧૯૬ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૮,૫૩૬ |
• ક્રમ | ૧૧મો |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૧૭૫૧૦૧ |
ટેલિફોન કોડ | ૦૧૯૦૨ |
વાહન નોંધણી | HP 34, HP 66 |
કુલ્લૂ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલું નગર છે. કુલ્લૂમાં કુલ્લૂ જિલ્લાનું મુખ્યાલય છે. કુલ્લૂ બિયાસ નદીના કાંઠે કુલ્લૂ ખીણમાં વસેલું છે. નજીકનું હવાઈમથક આશરે ૧૦ કિમીના અંતરે ભુંટર ખાતે આવેલું છે.
કુલ્લૂ ખીણ બિયાસ નદી વડે બનતી પહોળી ખીણ છે, જે મનાલી અને લાર્ગી વચ્ચે આવેલી છે. આ ખીણપ્રદેશ તેના મંદિરો અને પાઇન અને દેવદારના વૃક્ષોના જંગલો માટે જાણીતો છે. કુલ્લૂ ખીણ પીર પંજાલ, નીચલા હિમાલય અને હિમાલય પર્વતમાળાની વચ્ચે આવેલી છે.
વિકિમીડિયા કોમન્સ પર કુલ્લૂ સંબંધિત માધ્યમો છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |