લખાણ પર જાઓ

કુલ્લૂ ખીણ

વિકિપીડિયામાંથી
કુલ્લૂ ખીણ
કુલ્લૂ વેલી
બિયાસ નદી સાથેની કુલ્લૂ ખીણ
Locationહિમાચલ પ્રદેશ, ભારત
Geology
Typeનદીનો ખીણપ્રદેશ
Geography
Coordinates31°57′28″N 77°6′34″E / 31.95778°N 77.10944°E / 31.95778; 77.10944
Population centersકુલ્લૂ
Watercoursesબિયાસ નદી

કુલ્લૂ ખીણ અથવા કુલ્લૂ વેલી (અંગ્રેજી: Kullu Valley) એક વ્યાપકપણે વિસ્તરેલ ખીણપ્રદેશ છે, જે ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં લારગી અને મનાલી વચ્ચે બિયાસ નદીની આસપાસ આવેલ છે.[] આ ખીણ અહીંના મંદિરો, સુંદરતા અને તેના જાજરમાન પાઈન અને દેવદાર વન, છુટાછવાયા સફરજનના બગીચાઓ અને પર્વતીય ભૂપૃષ્ઠ માટે પ્રખ્યાત છે. આ ખીણ વિસ્તારમાંથી વહેતી બિયાસ નદી ભવ્યતાને રજૂ કરે છે, જેમાં દેવદારનાં જંગલોથી ઢંકાયેલ નદી, આસપાસમાં ખડકાળ પહાડીઓની હારમાળા તેની ઉપરના જબરદસ્ત પાઈન વૃક્ષો વડે શોભિત છે. કૂલ્લુ ખીણ-પ્રદેશ પીર પાંજાલ પર્વતશૃંખલા, ઓછી ઉંચાઈવાળા હિમાલય પર્વતો અને હિમાલય પર્વતમાળા વચ્ચેનું એક અનુસંધાન છે.[]

આ ખીણપ્રદેશમાં આવેલ કૂલ્લુ અથવા કુલુ શહેર ખાતે ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લાનું મુખ્ય મથક આવેલ છે.

ચિત્રદર્શન

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. CIL. "Exhibition - Malana - A Lost Utopia in the Himalayas". ignca.nic.in. મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૭-૦૯-૨૦.
  2. PRADESH, HIMACHAL. "Mythological references and evidances - Kullu District Official Website, Himachal Pradesh". himachal.gov.in. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૭-૦૯-૨૦.