કેઓરાપેત્સે ખોસિત્સિલે
Appearance
કેઓરાપેત્સે ખોસિત્સિલે | |
---|---|
જન્મ | ૧૯ સપ્ટેમ્બર ૧૯૩૮ જોહાનિસબર્ગ |
મૃત્યુ | ૩ જાન્યુઆરી ૨૦૧૮ Parktown |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | કવિ |
જીવન સાથી | Baleka Mbete, Melba Johnson Kgositsile |
કેઓરાપેત્સે વિલીયમ ખોસિત્સિલે (૧૯ સપ્ટેમ્બર ૧૯૩૮ - ૩ જાન્યુઆરી ૨૦૧૮) દક્ષિણ આફ્રિકાના એક કવિ અને રાજકીય કાર્યકર્તા હતા. તેમનું ઉપનામ "બ્રા વિલિ" (અંગ્રેજી: Bra Willie) હતું. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાઓ દરમિયાન તેઓ અફ્રિકન નેશનલ કાંગ્રેસના પ્રભાવશાળી સભ્ય રહ્યા. તેમણે અફ્રિકન અમેરિકન સહિત્ય તથા સંસ્કૃતિનો ખુબ અભ્યાસ કર્યો હતો અને જેઝ સંગીતમાં તેમની ખાસ રુચિ હતી. તેમણે અફ્રિકનો અને કાળા અમેરિકનો વચ્ચેનો સંબંધને સશક્ત બનાવ્યો હતો.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Victor Dlamini, Podcast with Poet Laureate Keorapetse Kgositsile સંગ્રહિત ૨૦૧૭-૦૨-૦૨ ના રોજ વેબેક મશિન, Books Live, 12 August 2008.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |