કેન્ડી, શ્રીલંકા

વિકિપીડિયામાંથી
કેન્ડી


මහනුවර

கண்டி
શહેર
કેન્ડી લેક અને સિટી સેન્ટર
કેન્ડી લેક અને સિટી સેન્ટર
અન્ય નામો: 
નુવારા (નુવર), સેંકદગલ
સૂત્ર: 
વફાદાર અને સ્વતંત્ર
કેન્ડી is located in Sri Lanka
કેન્ડી
કેન્ડી
અક્ષાંશ-રેખાંશ: 7°17′47″N 80°38′6″E / 7.29639°N 80.63500°E / 7.29639; 80.63500Coordinates: 7°17′47″N 80°38′6″E / 7.29639°N 80.63500°E / 7.29639; 80.63500
દેશશ્રીલંકા
રાજ્યમધ્ય પ્રાંત, શ્રીલંકા
જિલ્લોકેન્ડી
વિભાગીય સચિવાલયકેન્ડી વિભાગીય સચિવાલય
સેંકલગદપુરા૧૪મી શતાબ્દી
કેન્ડી નગરપાલિકા1865
સ્થાપકગમ્પોલાના વિક્રમબાહુ ત્રીજા
સરકાર
 • પ્રકારનગરપાલિકા
 • માળખુંકેન્ડી નગરપાલિકા
 • મેયરસેના દિશાનાયકે
વિસ્તાર
 • કુલ૨૮.૫૩ km2 (૧૧.૦૨ sq mi)
ઊંચાઇ
૫૦૦ m (૧૬૦૦ ft)
વસ્તી
 (2011)
 • કુલ૧,૨૫,૪૦૦
 • ગીચતા૪,૫૯૧/km2 (૧૧૮૯૦/sq mi)
ઓળખKandyan
સમય વિસ્તારUTC+05:30 (શ્રીલંકા માનક સમય)

કેન્ડી (સિંહલી: මහනුවර, મનોર; તમિલ: கண்டி, કાન્ડી), શ્રીલંકા દેશમાં આવેલ એક મુખ્ય શહેર છે, કે જે તેના મધ્ય પ્રાંતમાં સ્થિત થયેલ છે. આ શહેર શ્રીલંકાના પ્રાચીન રાજાઓના સમયમાં છેલ્લું રાજધાનીનું શહેર હતું. કેન્ડી નગર, કેન્ડીના ઉચ્ચપ્રદેશ (પઠાર) ખાતે પહાડીઓ વચ્ચે આવેલ છે, જે ઉષ્ણકટિબંધીય બગીચાઓ, મુખ્યત્વે ચાના બગીચાઓ વડે આચ્છાદિત છે. કેન્ડી મધ્ય પ્રાંતની રાજધાની હોવા સાથે એક મહત્વપૂર્ણ વહીવટી અને ધાર્મિક શહેર છે. કેન્ડી શહેર ખાતે શ્રી દલાદા માલીગાંવ અથવા 'પવિત્ર દંત અવશેષ મંદિર' પણ આવેલ છે, જેને બૌદ્ધ અનુયાયીઓ બોદ્ધ ધર્મનાં કેટલાક સૌથી પવિત્ર પૂજાના સ્થળો પૈકીનું એક માને છે. વર્ષ ૧૯૮૮માં આ મંદિરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.

કેન્ડી લેક

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]