કેપ વર્દુનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
કેપ વર્દુનો રાષ્ટ્રધ્વજ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોસપ્ટેમ્બર ૨૨, ૧૯૯૨

કેપ વર્દુનો રાષ્ટ્રધ્વજ પોર્તુગિઝો પાસેથી સ્વતંત્રતાની લડત દરમિયાન અપનાવાયેલ ધ્વજના સ્થાને લેવામાં આવ્યો છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

ધ્વજમાં આવેલા ૧૦ તારા દેશના મુખ્ય ટાપુઓ, ભૂરો મહાસાગર અને આકાશનું, સફેદ તથા લાલ પટ્ટીઓ સ્વતંત્રના માર્ગો તથા શાંતિ (સફેદ) અને પ્રયાસ (લાલ)નું પ્રતિનિધિત્વ કરે છે. તારાઓનો પીળો રંગ અને વર્તુળાકાર ગોઠવણ તથા ભૂરા રંગનો ખુલ્લો વિભાગ યુરોપના ધ્વજ સાથેની સમાનતા દર્શાવે છે.