કોંગો નદી
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
કોંગો નદી (અંગ્રેજી:Congo River) જેને ઝેયરે નદી (અંગ્રેજી:Zaire River) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નદી આફ્રિકા ખંડની એક મુખ્ય નદી છે. ૪,૭૦૦ કિલોમીટર (૨,૯૨૨ માઇલ) જેટલા અંતર સુધી સફર ખેડતી આ નદી પશ્ચિમ મધ્ય આફ્રિકાની સૌથી વિશાળ અને નાઇલ નદીને બાદ કરતાં આફ્રિકા ખંડની સૌથી લાંબી નદી છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |