કૌશલ
Appearance
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. (February 2008) |
કૌશલ શબ્દનો અર્થ હોશિયાર, સંપૂર્ણ, નિપૂણ, આવડતથી ભરપૂર, વગેરે જેવો એવો થાય છે, આ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ કૌશલ્યમાં રહેલું છે. ભારત અને નેપાળમાં કૌશલ શબ્દનો ઉપયોગ નામ કે અટક તરીકે પણ થાય છે.
કૌશલ એ હિન્દુ રાજાઓને તેમનાં ગુરુઓ તરફથી આપવામાં આવેલું એક વિશેષણ પણ હતું. આ રાજાઓનું મૂળ ઉત્તર ભારતમાં પંજાબ, હિમાચલ પ્રદેશ અને બિહારની નજીક હતું. આ ઉપરાંત કૌશલ એ સૂર્યવંશી વંશવેલાનાં રઘુવંશી કુળનું એક ગોત્ર છે. તે ભગવાન રામના વંશજ તરીકે પણ ગણાય છે. ભગવાન રામનો ક્યારેક કૌશલેન્દ્ર રામ તરીકે પણ ઉલ્લેખ થાય છે, આથી કૌશલ વંશ અસ્તિત્વમાં આવ્યો[સંદર્ભ આપો].
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |