કૌસ્તુભ
Appearance
કૌસ્તુભ એક દિવ્ય રત્ન (મણી) છે, જેને ક્ષીરોદકશાયી ભગવાન વિષ્ણુ ધારણ કરે છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર અને શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવ્યા મુજબ, જ્યારે દેવો અને દાનવોએ ભેગા મળીને અમૃત પ્રાપ્તિ અર્થે સમુદ્રમંથન કર્યું હતું ત્યારે તેમને સમુદ્રમાંથી ૧૪ (ચૌદ) રત્નો પ્રાપ્ત થયાં હતાં. કૌસ્તુભ મણી આ ૧૪ પૈકીનું ચોથું રત્ન છે.
ચૌદ રત્નો
[ફેરફાર કરો]લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા ધન્વંતરીશ્ચંદ્રમા।
ગાવઃકામદુધા સુરેશ્વરગજૌ રંભાદિ દેવાંગના।
અશ્વઃસપ્તમુખૌ વિષં હરિધનુઃ શંખોમૃતમ્ ચાંબુધે।।
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- કૌસ્તુભ મણીનો ભાગવતમાં ઉલ્લેખ સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૨ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |