લખાણ પર જાઓ

ખગોળશાસ્ત્ર

વિકિપીડિયામાંથી
(ખગોળ શાસ્ત્ર થી અહીં વાળેલું)
હબલ ટેલિસ્કોપ વડે લેવાયેલ ક્રેબ નેબ્યુલાની છબી
લા સિલ્લા નિરિક્ષણકેન્દ્રથી દેખાતી આકાશગંગા

ખગોળ શાસ્ત્ર (અંગ્રેજી ભાષા: Astronomy) એ પૃથ્વી અને તેના વાયુમંડળની બહારની એટલે કે અંતરીક્ષની ઘટનાઓના અવલોકન તથા અધ્યયન કરવાનું વિજ્ઞાન છે. બ્રહ્માંડની ઉત્પત્તિ તથા વિકાસના અધ્યયન કરવા માટે કૉસ્મૉલૉજી અને અંતરીક્ષના પદાર્થોનું અધ્યયન કરવા માટે એસ્ટ્રૉફીઝીક્સ એ ખગોળ શાસ્ત્રની શાખાઓ છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]