ખડોતિયા જૈન તીર્થ
Appearance
ખડોતિયા | |||||||
— ગામ — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°55′36″N 75°40′32″E / 22.9267787°N 75.6756269°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | મધ્ય પ્રદેશ | ||||||
જિલ્લો | ઈંદોર | ||||||
વસ્તી | ૬૫૧ (૨૦૧૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 22 metres (72 ft) | ||||||
કોડ
|
ખડોતિયા જૈન તીર્થ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ઈંદોર શહેરથી ૪૫ કિલોમીટર અંતરે દેપાલપુર તાલુકાના ખડોતિયા ગામમાં આવેલું જૈન તીર્થ છે.
આ જૈન મંદિરમાં આદિનાથ કેશવર્ણની ૫૪૦ વર્ષ જૂની મૂર્તિ આવેલી છે. ઋષભ ધર્મચક્ર વિહાર ટ્રસ્ટ દ્વારા ૨૦૧૦માં મંદિરનું પુન:નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |