લખાણ પર જાઓ

ખાસી ભાષા

વિકિપીડિયામાંથી
ખાસી
ખાસી
મૂળ ભાષાભારત, બાંગલા દેશ
વંશખાસી લોકો
સ્થાનિક વક્તાઓ
૮,૬૫,૦૦૦ (મુખ્યત્વે મેઘાલય રાજ્યમાં, ૧૯૯૭ અનુમાન)
ભાષા કુળ
ઓસ્ટ્રો-એશિયાઇ
  • ખાસિક ભાષાઓ
    • ખાસી
બોલીઓ
  • ભોઈ ખાસી
  • નોંગલુંગ
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા
મેઘાલય
ભાષા સંજ્ઞાઓ
ISO 639-2kha
ISO 639-3kha

ખાસી અથવા ખસી (અંગ્રેજી: Khasi language) ઉત્તર-પૂર્વ ભારતના મેઘાલય રાજ્યમાં ખાસી સમુદાય દ્વારા બોલાતી ભાષા છે. તે ઓસ્ટ્રો-એશિયન ભાષા પરિવારની સભ્ય છે.[][]

  • ખાસિક ભાષાઓ
  • પ્નાર ભાષા
  • ઓસ્ટ્રો-એશિયન ભાષાઓ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. નાગરાજા કે.એસ. ૧૯૮૫. Khasi - A Descriptive Analysis. Poona: Deccan College Postgraduate Research Institute.
  2. Pryse, William. ૧૮૫૫. An Introduction To The Khasi Language. (Reproduced ૧૯૮૮)