લખાણ પર જાઓ

ગણેશ વાસુદેવ માવળંકર

વિકિપીડિયામાંથી
ગણેશ વાસુદેવ માવળંકર
गणेश वासुदेव मावळणकर
ગણેશ વાસુદેવ માવળંકર, જૂન ૧૯૪૨
૧ લા લોકસભાના અધ્યક્ષ
પદ પર
૧૫ મે ૧૯૫૨ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૬
ડેપ્યુટીએમ. એ. અયંગર
અનુગામીએમ. એ. અયંગર
બેઠકઅમદાવાદ
અંગત વિગતો
જન્મ(1888-11-27)27 November 1888
વડોદરા
મૃત્યુ27 February 1956(1956-02-27) (ઉંમર 67)
અમદાવાદ
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીસુશીલા ગણેશ માવળંકર[૧]
૫ જુલાઇ, ૨૦૦૯
સ્ત્રોત: [૧]
બળવંતરાય ઠાકોર, સરદાર પટેલ અને ગણેશ માવળંકર, અમદાવાદ મ્યુનિસિપાલીટી ખાતે એક કાર્યક્રમમાં, ૧૯૩૫

ગણેશ વાસુદેવ માવળંકર (૨૭ નવેમ્બર, ૧૮૮૮- ૨૭ ફેબ્રુઆરી, ૧૯૫૬) દાદાસાહેબના નામથી જાણીતા સ્વાતંત્ર્ય કાર્યકર, કેન્દ્રીય ધારાસભાના (૧૯૪૬થી ૧૯૪૭ સુધી) પ્રમુખ, ભારતીય બંધારણ સભાના સ્પીકર અને પાછળથી ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Jain, C. K. (1993). Women parliamentarians in India. Surjeet Publications. પૃષ્ઠ 697.
Political offices
પુરોગામી
લોકસભાના અધ્યક્ષ
૧૯૫૨–૧૯૫૬
અનુગામી
એમ એ અયંગ્ગર