લખાણ પર જાઓ

ગરવી ગુજરાત ભવન, નવી દિલ્હી

વિકિપીડિયામાંથી
ગરવી ગુજરાત ભવન
નકશો
સામાન્ય માહિતી
પ્રકારસરકારી
સ્થાન૨૫-એ, અકબર રોડ
સરનામુંદિલ્હી, ભારત
અક્ષાંશ-રેખાંશ28°36′13″N 77°12′04″E / 28.6036773°N 77.2009912°E / 28.6036773; 77.2009912
પૂર્ણ૨૦૧૯
ઉદ્ઘાટનસપ્ટેમ્બર ૨, ૨૦૧૯
ખર્ચ૧૩૧.૮૨ કરોડ
માલિકગુજરાત સરકાર
તકનિકી માહિતી
માળ વિસ્તાર૭,૦૬૬ ચો.મી. (અંદાજીત)
રચના અને બાંધકામ
મુખ્ય કોન્ટ્રાક્ટરNBCC ઇન્ડિયા લિ.

ગરવી ગુજરાત ભવન નવી દિલ્હીના અકબર રોડ ઉપર ૭૦૬૬ ચોરસ મીટર પ્લોટ પર બનાવવામાં આવ્યું છે.[] રાજધાનીમાં આ "પ્રથમ ઇકોફ્રેન્ડલી" રાજ્ય ભવન છે.[] ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સાથે ભારતના ૧૪મા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.[][]

ધૌલપુર અને આગ્રા પત્થરોનો ઉપયોગ કરીને નવું ગુજરાત ભવન બનાવવામાં આવ્યું છે.[] જુનું ગુજરાત ભવન કૌટિલ્ય માર્ગ પર ૧૪૧૮ ચોરસ મીટરના પ્લોટ પર સ્થિત છે. [] આ રચના ૭૦૬૬ ચોરસ મીટર [] ના ક્ષેત્રમાં ફેલાયેલી છે અને આ સંકુલની કુલ કિંમત રૂ. ૧૩૧ કરોડ છે.[][] ગુજરાત ભવનમાં લગભગ ૭૮ અલગ અલગ વિષયઆધારિત ઓરડાઓ છે, જે સાત માળમાં વહેંચાયેલા છે, જેમાં ૨ સ્યુટ, ૧૭ વીઆઈપી સ્યુટ અને મહેમાન કક્ષો છે.[]

સુવિધા

[ફેરફાર કરો]

આ નવા ગરવી ગુજરાત ભવનમાં નીચેની સુવિધા છે. [] [૧૦]

  • ૧૯ સ્યુટ રૂમ
  • ૫૯ ઓરડાઓ
  • ભોજનાલય
  • જાહેર ભોજનગૃહ
  • વ્યાપાર કેન્દ્ર
  • સંભારણાનાની દુકાન
  • બહુહેતુક સભાખંડ
  • સંમેલન સભાખંડ
  • ચાર લાઉન્જ
  • વ્યાયામ શાળા
  • યોગા કેન્દ્ર
  • અગાસી પર બગીચો
  • પુસ્તકાલય

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "131 કરોડના ખર્ચે આકાર પામેલ 'ગરવી ગુજરાત ભવન'નું PM મોદીએ કર્યું ઉદ્ધાટન". vtvgujarati. મેળવેલ 2020-03-18. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  2. "PM Modi Reminisces Old Times At Inauguration Of "Garvi Gujarat Bhawan"". NDTV.com. મેળવેલ 2019-09-09. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ "PM Narendra Modi to inaugurate Garvi Gujarat Bhavan in Delhi on September 2". DeshGujarat (અમેરિકન અંગ્રેજીમાં). 2019-08-21. મેળવેલ 2019-09-09. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  4. Trivedi, Deepal TrivediDeepal; Aug 31, Ahmedabad Mirror | Updated; 2019; Ist, 06:00. "Now, get some more taste of Gujarat in Delhi". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-09. {{cite web}}: Check date values in: |access-date= (મદદ); |last3= has numeric name (મદદ)CS1 maint: numeric names: authors list (link)
  5. ૫.૦ ૫.૧ Taneja, Nidhi (2019-09-02). "PM Modi inaugurates 'Garvi Gujarat Bhavan' at Akbar Road, says 'structure built before time'". www.indiatvnews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-09. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  6. Sep 3, Ahmedabad Mirror | Updated; 2019; Ist, 06:15. "Experience Gujarat at this bhavan". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-09. {{cite web}}: Check date values in: |access-date= (મદદ); |last2= has numeric name (મદદ)CS1 maint: numeric names: authors list (link)
  7. "PM Modi to inaugurate 'Garvi Gujarat Bhavan' today in New Delhi". www.aninews.in (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-09. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  8. Parmar, Prakash Vasrambhai (2019-09-02). "અકબર રોડ પર ભવ્ય ગુજરાત ભવનનું PM મોદીએ લોકાર્પણ કર્યું, 131 કરોડના ખર્ચે નિર્માણ થયું છે". divyabhaskar. મેળવેલ 2020-03-18. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  9. "Interesting facts about Garvi Gujarat Bhavan that is opening its gates to Gujaratis in Delhi". Creative Yatra (અમેરિકન અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-09. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  10. "PM Modi to inaugurate new Gujarat Bhavan in Delhi today | DD News". www.ddinews.gov.in. મેળવેલ 2019-09-09. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)