ગર્ગ

વિકિપીડિયામાંથી

ગર્ગ સંહિતાના રચયિતા અને પૈરાણિક કાળના મહર્ષિઓ પૈકીના એક એવા ગર્ગ મુનિ, ભારદ્વાજ ઋષિ તથા સુશિલા દેવીના પુત્ર હતા. તેઓ નંદ પરિવારના કુળ પુરોહિત પણ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું નામ પાડવાનો શ્રેય તેમને જાય છે.

તેમના જ કુળમાં સ્ત્રી ઋષિ ગાર્ગીનો જન્મ થયો હતો.