ગોપેશ્વર

વિકિપીડિયામાંથી

ગોપેશ્વર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલું છે. ગોપેશ્વર ચમોલી જિલ્લા નું મુખ્ય મથક છે.