ગ્રામગીતા
Appearance
ગ્રામગીતા તુકડોજી મહારાજ દ્વારા મરાઠી ભાષામાં રચવામાં આવેલ એક મહાકાવ્ય છે, જેમાં ભારતીય ગ્રામ્ય જીવનના વિવિધ પાસાંઓનું ચિત્રણ છે. આ કાવ્ય ગ્રામીણ સમુદાયના વિકાસ માટે એક આદર્શ સંદર્ભ ગ્રંથ છે.
તુકડોજી મહારાજ જાણતા હતા કે ભારત દેશ મોટેભાગે ગામડાંઓમાં વસે છે, તેથી તેને તેઓ સ્વર્ગ બનાવવા માગતા હતા. ઋગવેદના 'વિશ્વપુષ્ટે ગ્રામે અસ્મિન્નનાતુરામ' ઉક્તિને તેમણે પોતાની પ્રેરણા માની લીધી હતી.
ગ્રામગીતા
[ફેરફાર કરો]ગ્રામગીતાના કેટલાક અંશ
संत देहाने भिन्न असती। परि ध्येय धोरणाने अभिन्न स्थिती।
साधने जरी नाना दिसती। तरी सिद्धान्तमति सारखी।।
- या झोपडीत माझ्या
- राजास जी महाली, सौख्ये कधी मिळाली
- ती सर्व प्राप्त झाली, या झोपडीत माझ्या॥१॥
- भूमीवरी पडावे, तार्यांकडे पहावे
- प्रभुनाम नित्य गावे, या झोपडीत माझ्या॥२॥
- पहारे आणि तिजोर्या, त्यातूनी होती चोर्या
- दारास नाही दोर्या, या झोपडीत माझ्या॥३॥
- जाता तया महाला, ‘मज्जाव’ शब्द आला
- भिती नं यावयाला, या झोपडीत माझ्या॥४॥
- महाली मऊ बिछाने, कंदील शामदाने
- आम्हा जमीन माने, या झोपडीत माझ्या॥५॥
- येता तरी सुखे या, जाता तरी सुखे जा
- कोणावरी न बोजा, या झोपडीत माझ्या॥६॥
- पाहून सौख्य माझे, देवेंद्र तोही लाजे
- शांती सदा विराजे, या झोपडीत माझ्या॥७॥
- हर देश में तू ...
- हर देश में तू , हर भेष में तू , तेरे नाम अनेक तू एकही है।
- तेरी रंगभुमि यह विश्वभरा, सब खेलमें, मेलमें तु ही तो है ॥टेक॥
- सागर से उठा बादल बनके, बादल से फ़टा जल हो कर के।
- फ़िर नहर बनी नदियाँ गहरी,तेरे भिन्न प्रकार तू एकही है ॥१॥
- चींटी से भी अणु-परमाणुबना,सब जीव जगत् का रूप लिया।
- कहिं पर्वत वृक्ष विशाल बना, सौंदर्य तेरा,तू एकही है ॥२॥
- यह दिव्य दिखाया है जिसने,वह है गुरुदेवकी पूर्ण दया।
- तुकड्या कहे कोई न और दिखा, बस! मै और तू सब एकही है ॥३॥
પ્રકાશન
[ફેરફાર કરો]- વર્ધા, મહારાષ્ટ્ર : રાષ્ટ્રસંત સાહિત્ય પ્રચાર મંડળ, ૧૯૭૯
- ગ્રામગીતા હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ
- ગ્રામગીતા વર્તમાન સમયમાં ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- ગ્રામગીતા સંગ્રહિત ૨૦૦૭-૦૨-૨૩ ના રોજ વેબેક મશિન ઓનલાઇન ગુજરાતી અનુવાદ