લખાણ પર જાઓ

ઘંબુ તીર્થ (જૈન)

વિકિપીડિયામાંથી

ઘંબૂ તીર્થ ગુજરાત રાજ્યના મહેસાણામાં સ્થિત છે. આ લોકપ્રિય જૈન તીર્થસ્થળ મહેસાણા જિલ્લાના ઘંબૂ ખાતે આવેલું છે. ગંબીરા પાર્શ્‍વનાથને સમર્પિત આ તીર્થ અહીંનું મુખ્ય આકર્ષણ છે. અહીં તીર્થ યાત્રિયો માટે રોકાણ કરવા માટેની વ્યવસ્થા છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓનું અહીં આગમન થાય છે.