ચંદ્રનાહન સરોવર

વિકિપીડિયામાંથી
ચંદ્રનાહન સરોવર
View of Chander Nahan lake
ચંદ્રનાહન સરોવર
સ્થાનશિમલા જિલ્લો (રોહરુ)
અક્ષાંશ-રેખાંશ31°22′00″N 78°06′00″E / 31.3667°N 78.1°E / 31.3667; 78.1
મુખ્ય જળઆવકહિમનદી અને અન્ય સ્થાનિક જળસ્ત્રોતો
મુખ્ય નિકાસપબ્બર નદી
બેસિન દેશોભારત
સપાટી ઊંચાઇ4,260 m (13,980 ft)
સંદર્ભોહિમાચલ પ્રદેશ પર્યટન વિકાસ નિગમ

ચંદ્રનાહન સરોવર એ એક ઉચ્ચપ્રદેશમાં આવેલ સરોવર છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના શિમલા જિલ્લાના રોહરુ તાલુકામાં દરિયાઈ સપાટીથી આશરે 4,260 m (13,980 ft) જેટલી ઊંચાઈ પર આવેલું છે[૧]. આ જળાશય લાંબો સમય બરફથી ઘેરાયેલું રહે છે અને પબ્બર નદીનું મૂળ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://www.hptdc.gov.in સંગ્રહિત ૨૦૧૯-૦૩-૧૫ ના રોજ વેબેક મશિન હિમાચલ પ્રદેશ પર્યટન વિકાસ નિગમ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]