ચંબલ વિભાગ (પ્રમંડલ)
દેખાવ
26°30′N 78°00′E / 26.5°N 78°E
ચંબલ વિભાગ (પ્રમંડલ) એ એક વહીવટી ભૌગોલિક એકમ છે, જે ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલ છે. આ વિભાગનું વહીવટી મથક મુરૈના શહેર ખાતે આવેલ છે. હાલમાં (૨૦૧૨) આ વિભાગ અંતર્ગત મુરૈના, ભિંડ અને શ્યોપુર એમ ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |