ચર્ચા:અમદાવાદ જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

લેખની ભાષા કંઇક જુદી લાગે છે (કંઇકથી લિધેલી). વળી લેખમાં જો તાલુકાઓ ની યાદી મુકીયે તો ઓર સારુ રહે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૧૪, ૧૫ જુલાઇ ૨૦૧૨ (IST)

આપનું નિરિક્ષણ સાચું છે. હું થોડા વખતમાં લખાણ સુધારવા (મઠારવા), અને તાલુકાની યાદી સામેલ કરવા પ્રયાસ કરું છું. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૦૪, ૧૬ જુલાઇ ૨૦૧૨ (IST)
ખુબ સરસ! જો બધા જ જીલ્લાઓના લેખો એક સરખી ઢબે લખાય અને તાલુકાઓ ના લેખો એક સરખી ઢબે લખાય તો સૌથી સારું. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૨૨:૩૮, ૧૬ જુલાઇ ૨૦૧૨ (IST)