ચર્ચા:આંકડો (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

જો આંકડાનો ધાર્મિક ઉપયોગ એ એક માહિતી છે તો આકડાનો સાહિત્યમાં ઉપયોગ એ પણ એક માહિતી છે. તેને લેખમાંથી હટાવવી જોઈએ નહીં.--sushant ૧૬:૨૪, ૪ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)

બીલકુલ ના હટાવવી જોઈએ. મેં જ્યારે લેખમાં ફેરફાર કરવાની શરૂઆત કરી ત્યારે ભૂલમાં સભ્ય:Vimalastroએ કરેલા છેલ્લા ફેરફાર વાળી આવૃત્તિમાં ફેરફાર કરવાની શરૂઆત કરી અને કદાચ તે કારણે કે અન્ય કોઈ કારણે મારા ધ્યાનબહાર જ ગયું કે કહેવતનો ઉલ્લેખ નીકળી ગયો છે. માફ કરજો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૭, ૪ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)