લખાણ પર જાઓ

ચર્ચા:ઇંદરગોટા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગામના નામ વિશે શંકા

[ફેરફાર કરો]
  • [૧] અનુસાર ગામનું નામ Endergota = એન્દર ગોટા છે.
  • [૨] અનુસાર તેનું નામ ઇંદરગોટા છે.
  • ગુગલ શોધ
ઇંદરગોટા - ૨ પરિણામ
એંદરગોટા - ૬૦૨ પરિણામ
એંધરગોટા - ૪ પરિણામ

જે સભ્યને અ વિશે જાણકારી હોય તે જણાવશો. --Sushant savla (talk) ૨૨:૪૪, ૮ ઓકટોબર ૨૦૧૪ (IST)

પ્રિય સુશાંતભાઇ,
અગાઉની આવા પ્રકારની ચર્ચાઓ ને આધારે જઇએ તો સરકારી સ્રોત પ્રમાણે જવું જોઇએ.--એ. આર. ભટ્ટ (talk) ૧૩:૩૭, ૯ ઓકટોબર ૨૦૧૪ (IST)
આભાર એ. આર. ભટ્ટભાઈ! વલસાડ તાલુકા પંચાયતની યાદિ પ્રમાણે ગામનું નામ બદલ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૪, ૯ ઓકટોબર ૨૦૧૪ (IST)