ચર્ચા:ઊટકામંડ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

weather box is needed in English and in Gujarati as well. Sitaram... --Maharshi675 (talk) ૧૬:૩૦, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

આ લેખ અને ઊટી બંને એક જ જગ્યા વિશેના લેખ છે તો બંનેને વિલીન કરી અને એક જ રાખવો અને અન્ય રદ કરવો.--Vyom25 (talk) ૧૯:૫૮, ૩૦ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

વ્યોમભાઈ, ધ્યાન પર લાવવા માટે આભાર! ઊટી નામ હેઠળના લેખનું ભાષાંતર વધુ સારું હતું અને બંને લેખોમાં ખાસ કોઈ અંતર નહોતું એટલે એ લખાણ રાખીને આ લેખના લખાણને ઓવર-રાઇટ કર્યું છે. જો યોગ્ય ન લાગે તો જણાવશો, ઉલટાવી દેવાશે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૮, ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]
ધવલભાઈ બરાબર છે તમારી સાથે સહમત.--Vyom25 (talk) ૧૧:૧૫, ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]