ચર્ચા:કચ્છનો ઇતિહાસ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

કચ્છ નામકરણ કઈ રીતે થયું ?[ફેરફાર કરો]

મારા અભ્યાસ મુજબ તત્કાલિન સમયે કચ્છ મંડલ, કચ્છીય, કચ્છક વિવિધ નામે જાણીતો આ પ્રદેશ આભીર નામે પણ ઓળખાય છે. કાચબા જેવા આકાર અને કાદવવાળી ઉજ્જડ ભૂમિને કારણે આ પ્રદેશનું કચ્છ નામ પડ્યું એમ જણાય છે. 2402:3A80:1EA1:7E11:9193:1312:647:82C7 ૦૭:૫૭, ૨૬ નવેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]

જુઓ: પ્રારંભિક સંશોધન નહીં -- કાર્તિક ચર્ચા ૦૯:૩૨, ૨૬ નવેમ્બર ૨૦૨૩ (IST)[ઉત્તર]