લખાણ પર જાઓ

ચર્ચા:કબરાઉ (તા. ભચાઉ)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગામના નામ વિશે શંકા

[ફેરફાર કરો]

લેટલોંગ .નેટ પર આ ગામનો સ્પેલિંગ kabrau છે. તો તેનો ઉચ્ચાર કાબ્રાઉ કે કાબ્રૌ જેવો થાય છે. જે કચ્છી ભાષાના અન્ય શબ્દો સાથે મેળ ખાય છે. કાબરો એ નામ અયોગ્ય લાગે છે. જે સભ્યને તેના ઉચિત નામની ખબર હોય તે સુધારશોજી. --Sushant savla (talk) ૨૨:૩૩, ૭ મે ૨૦૧૪ (IST)[ઉત્તર]

ધ્યાનાકર્ષણ બદલ આભાર સુશાંતભાઈ, જો કે હું એ વિસ્તારથી વાકેફ નથી પણ "તપાસ"માં ચાંચ ડૂબતી હોવાથી થોડી તપાસ કરતા આ ગામના નામનો સાચો ઉચ્ચાર "કબરાઉ" કે "કબરાઉ (પાંકડસર)" હોવાનું માલુમ પડેલ છે. (સંદર્ભો: તા.પં.ભચાઉ, સ્થાનિક અખબારમાં નામ, બીજા કોષ્ટકનો ક્રમ-૩ જુઓ. નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણનો અહેવાલ). તો સહમતી થયે નામ બદલાવીએ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૩૫, ૮ મે ૨૦૧૪ (IST)[ઉત્તર]
હા અશોકભાઈ, "કબરાઉ" કે "કબરાઉ (પાંકડસર)" પ્રમાણે બદલશોજી.--Sushant savla (talk) ૦૭:૫૩, ૧૫ મે ૨૦૧૪ (IST)[ઉત્તર]