ચર્ચા:કીર્તિ મંદિર, વડોદરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આજ આઇ.પી ઍડ્રેસ નું અન્ય કયા, કયા લેખ માં યોગદાન છે તે કઇ રીતે ખબર પડે? કદાચ અન્ય લેખો પણ આવા હોય... સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૫:૫૦, ૨૫ નવેમ્બર ૨૦૦૯ (UTC)

સમાન નામ[ફેરફાર કરો]

આ નામે જ અન્ય બહુપ્રસિદ્ધ સ્થળ પોરબંદર ખાતે પણ આવેલું છે. જે ગાંધીજીના જન્મસ્થાન ’કિર્તિમંદિર’ તરીકે પ્રખ્યાત છે. બંન્ને સ્થળો વચ્ચે સમજણફેર ન રહે તે અર્થે નામફેર કરી "કિર્તિ મંદિર, વડોદરા" અને ભવિષ્યનાં લેખ માટે "કિર્તિ મંદિર, પોરબંદર" કરું છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૦૮, ૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)