લખાણ પર જાઓ

ચર્ચા:કુંદનલાલ સાયગલ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શીર્ષકની જોડણી

[ફેરફાર કરો]

સાયગલ આ અટક ને જોડણી "સહેગલ" ન હોવી જોઈએ? --sushant ૧૨:૨૮, ૨૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

ગુજરાતીમાં સાયગલ તરિકે વધુ જાણીતા છે. કુંદનલાલ સહેગલ નામે પાનું બનાવીને અહીં વાળી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૯, ૨૧ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)