કુંદનલાલ સાયગલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કુંદનલાલ સાયગલ ( હિંદી:कुन्दन लाल सहगल) કે જેઓ કે. એલ. સાયગલ તરીકે પણ જાણીતા હતા. તેઓ હિંદી ચલચિત્રોના અભિનેતા તેમજ ગાયક હતા. તેમનો જન્મ ૧૧મી એપ્રિલ, ૧૯૦૪ના દિવસે થયો હતો, જ્યારે અવસાન ૧૮મી જાન્યુઆરી, ૧૯૪૭ના દિને થયું હતું.

સંબંધિત કડીઓ[ફેરફાર કરો]

  1. દેવદાસ (૧૯૩૫ ચલચિત્ર)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

[કુંદનલાલ સાયગલનાં સંસ્મરણો] (હિંદી ભાષામાં)