ચર્ચા:ક્રિસ્ટાડેલ્ફિયન્સ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

christi dharm na panama ullekh yogy, article ayogy, heading par thi loko confuse thay chhe ke sharir unghe aatma kem unghe ? 101.58.9.201 ૦૯:૪૫, ૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST) -- 101.58.9.201

સુધારો કરવાની જરૂર છે[ફેરફાર કરો]

વિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ "કેવી રીતે" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ લિંકવાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે કલીક કરશો તો લિંક તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.) *KartikMistry In ictu oculi (ચર્ચા) ૧૭:૪૨, ૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. - જે રીતે? ચોક્કસ ઉદાહરણો? In ictu oculi (ચર્ચા)
કોઇ ચોક્કસ ઉદાહરણો નથી પરંતુ જો તમે બનાવેલ લેખ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે, ગુજરાતી મોટાભાગે મશીન ભાષાંતર જેવું જ છે. તેમ છતાંય થોડા સુધારા પછી તે બરોબર થઇ શકશે. --KartikMistry (ચર્ચા) ૧૮:૧૦, ૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ઠીક છે, આભાર. હું સહાય લેવી પડશે. :) In ictu oculi (ચર્ચા) ૧૮:૧૭, ૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

મને લાગે છે કે આપ પોતે જ ગુજરાતી જાણતા નથી. કેમ કે, 'હું સહાય લેવી પડશે' એમ કોઈ ગુજરાતી વ્યક્તિ ન લખે. આપ ભાષાંતરની સુવિધાની મદદથી ગુજરાતીમાં વાત કરી રહ્યા હોય તેમ લાગે છે. આપ ગુજરાતી જાણતા નથી તો કેવી રીતે પ્રદાન કરી શકો ?--150.129.55.192 ૧૯:૦૪, ૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

+૧ :) --KartikMistry (ચર્ચા) ૧૯:૦૬, ૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
)--150.129.55.192 ૧૯:૧૨, ૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]