ચર્ચા:ખાન અબ્દુલ ગફાર ખાન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

મિત્ર લાલા ખાન તથા વિકિમિત્રો. આ લેખ તો પ્રસિદ્ધ "સરહદના ગાંધી" વિશે જ છે. પરંતુ "ઉચ્ચાર ભેદ" ચર્ચા લાયક છે. મારા મતે એમના નામનો ઉચ્ચાર (જાણીતો અને પ્રચલિત ઉચ્ચાર) ‌"અબ્દુલ ગફાર ખાન" છે. અહીં "ઘફફર" ઉચ્ચાર છે જે ક્યાંય વાચ્યો નથી. તો, કદાચ મૂળ ભાષા (પશ્તો વ.)માં આ સાચો-માન્ય ઉચ્ચાર હોય તો એ વિશે અહીં જણાવશોજી. અન્યથા પાનાનું નામફેર કરવા સૂચન છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૨, ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ (IST)

જાણીતો અને પ્રચલિત ઉચ્ચાર ‌"અબ્દુલ ગફાર ખાન" હોવા વિષે સહમત. Aniket (ચર્ચા) ૧૭:૫૦, ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ (IST)