ચર્ચા:ગઢડા
Appearance
- ગઢડા તાલુકામથક છે. માહિતીચોક્ઠામાં તેનું વર્ગીકરણ "નગર" તરીકે રાખવું યોગ્ય નહિ રહે ? (નગર અને શહેર એ બે વચ્ચે અને ગામ તથા નગર એ બે વચ્ચે ભેદ રાખીએ તથા દરેક તાલુકામથકને "નગર" તરીકે વર્ગીકૃત કરવા સહમત થઈએ તો જ આ સૂચન માન્ય ગણવું) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૫૧, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)