લખાણ પર જાઓ

ચર્ચા:ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગાંધીનગરની ગીચતા કંઇક અંશે માયાવી લાગે છે. આટલી બધી ગિચતા (અમદાવાદનાં બમણા કરતા પણ વધારે) હોવા છતા ત્યાં જઇએ ત્યારે ક્યાંય દેખાતી નથી !!!!--210.56.148.254 ૧૧:૩૪, ૨૩ ઓકટોબર ૨૦૧૩ (IST)

LOL, એક તો હજુ એ આંકડા જુના હતા. અને બે, ગાંધીનગરનાં કિસ્સામાં ભુલથી વિસ્તાર અને ગીચતાનાં અંકો અરસપરસ બદલ્યા દેખાય છે. હવે ગાંધીનગરની ગીચતા માપસર દેખાશે ! બધા આંકડા ૨૦૧૧ પ્રમાણે કરાયા. ધ્યાનાકર્ષણ માટે આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૬, ૨૩ ઓકટોબર ૨૦૧૩ (IST)

ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો