લખાણ પર જાઓ

ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧

વિકિપીડિયામાંથી
ચિત્ર:Census2011logo BW.jpg
ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧માં કાર્ય કરનારા કર્મચારીઓ, અધિકારીઓની આંકડાકિય વિગત:
ક્રમાંકકર્મચારી, અધિકારીસંખ્યા
મુખ્ય વસતીગણતરી અધિકારી
(જિલ્લા કલેક્ટર અને મ્યુ. કમિશ્નર)
૩૩
જિલ્લા વસતીગણતરી અધિકારી
(દરેક જિલ્લામાં ૧)
૨૬
પેટા વિભાગીય વસતીગણતરી અધિકારી
(પ્રાંત)
૫૫
ગ્રામ્ય હવાલાનાં અધિકારી
(તાલુકા મામલતદાર)
૨૨૫
વૉર્ડ વસતીગણતરી અધિકારી
(માત્ર મહાનગરમાં)
૧૬૯
શહેરી હવાલાનાં અધિકારી
(દરેક નગરપાલિકામાં ૧)
૧૮૮
મુખ્ય તાલીમી અધિકારી૨,૪૫૧
નિરીક્ષક (ખરેખર)૧૬,૭૭૩
નિરીક્ષક (અનામત)૧,૬૭૭
૧૦ગણતરીકાર (ખરેખર)૧,૦૦,૬૩૫
૧૧ગણતરીકાર (અનામત)૧૦,૦૬૪

સને:૧૮૭૨, જ્યારે સારાયે ભારતદેશમાં વ્યવસ્થીતપણે પ્રથમ વખત વસતીગણતરી કરવામાં આવી, ત્યાંથી ગણતાં સને:૨૦૧૧ની વસતીગણતરી ભારતની ૧૫મી દસવર્ષીય વસતીગણતરી હતી. સ્વતંત્રતા પછીની આ સાતમી વસતીગણતરી હતી. ભારતની વસતીગણતરી એ વિશ્વમાં હાથ ધરાતું સૌથી વિશાળ વહિવટી કાર્ય છે. વસતીગણતરી આયોજકો, વસ્તીશાસ્ત્રીઓ, વિદ્વાનો અને પ્રબંધકો કે વહીવટકર્તાઓને ઉગતી જરૂરીયાતો માટે જોગવાઈ કરવાનો અંદાજ મળે એ હેતુ સારે છે. સર્વેક્ષણ, કે જે માત્ર કેટલાંક નમુનારૂપ મોજણી પુરતું મર્યાદીત હોય છે, તેનાંથી અલગપણે વસતીગણતરી વિશ્વાસપાત્ર અને પ્રમાણભૂત માહિતીઓ પુરી પાડે છે.

૨૦૧૧ની ભારતની વસતીગણતરી બે તબક્કામાં કરાઈ હતી. (૧) ઘરયાદી અને (૨) જનસંખ્યાની ગણતરી. પ્રથમ તબક્કો અપ્રિલ થી સપ્ટેમ્બર, ૨૦૧૦ સુધી સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાયો. ગુજરાતમાં પ્રથમ તબક્કો ૨૧ એપ્રિલ થી ૪ જૂન, ૨૦૧૦ દરમિયાન યોજાયો. બીજા તબક્કાનું ક્ષેત્રિયકાર્ય (જનગણના) ફેબ્રુઆરી-માર્ચ, ૨૦૧૧માં કરવામાં આવ્યું.[]

ગુજરાત, વિગતવાર વસતીનાં આંક

[ફેરફાર કરો]

સંદર્ભો:[]

તાલુકોશહેર/ગામવૉર્ડસ્તરનામકુ/ગ્રા/શકુટુંબ/ઘર વસતી બાળકો (૦-૬) અનુ.જા.અનુ.જ.જા.અક્ષરજ્ઞાનનિરક્ષરકામ કરતામુખ્ય કામ કરતામુખ્ય ખેડૂતમુખ્ય ખેતમજૂરગૃહ ઉદ્યોગઅન્ય કામ કરતાસીમાંત કામ કરતાસીમાંત ખેડૂતસીમાંત ખેતમજૂરસીમાંત ગૃહ ઉદ્યોગસીમાંત અન્યબિનકાર્યરત
કુલપુરૂષસ્ત્રી કુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રીકુલપુરૂષસ્ત્રી
---રાજ્યગુજરાતકુલ૧,૨૨,૪૮,૪૨૮૬,૦૪,૩૯,૬૯૨૩,૧૪,૯૧,૨૬૦૨,૮૯,૪૮,૪૩૨૭૭,૭૭,૨૬૨૪૧,૧૫,૩૮૪૩૬,૬૧,૮૭૮૪૦,૭૪,૪૪૭૨૧,૧૦,૩૩૧૧૯,૬૪,૧૧૬૮૯,૧૭,૧૭૪૪૫,૦૧,૩૮૯૪૪,૧૫,૭૮૫૪૧૦,૯૩,૩૫૮૨,૩૪,૭૪,૮૭૩૧,૭૬,૧૮,૪૮૫૧,૯૩,૪૬,૩૩૪૮૦,૧૬,૩૮૭૧,૧૩,૨૯,૯૪૭૨,૪૭,૬૭,૭૪૭૧,૮૦,૦૦,૯૧૪૬૭,૬૬,૮૩૩૨,૦૩,૬૫,૩૭૪૧,૬૫,૬૭,૬૯૫૩૭,૯૭,૬૭૯૪૭,૪૬,૯૫૬૪૦,૭૫,૦૪૭૬,૭૧,૯૦૯૪૪,૯૧,૭૫૧૩૦,૦૮,૯૬૧૧૪,૮૨,૭૯૦૨,૫૨,૨૧૩૧,૮૨,૧૦૧૭૦,૧૧૨૧,૦૮,૭૪,૪૫૪૯૩,૦૧,૫૮૬૧૫,૭૨,૮૬૮૪૪,૦૨,૩૭૩૧૪,૩૩,૨૧૯૨૯,૬૯,૧૫૪૭,૦૦,૫૪૪૧,૬૯,૪૦૨૫,૩૧,૧૪૨૨૩,૪૭,૬૬૪૬,૪૦,૬૩૦૧૭,૦૭,૦૩૪૯૧,૭૮૬૨૮,૪૬૦૬૩,૩૨૬૧૨,૬૨,૩૭૯૫,૯૪,૭૨૭૬,૬૭,૬૫૨૩,૫૬,૭૧,૯૪૫૧,૩૪,૯૦,૩૪૬૨,૨૧,૮૧,૫૯૯
---રાજ્યગુજરાતગ્રામ્ય૬૭૭૩૫૫૮૩૪૬૯૪૬૦૯૧૭૭૯૯૧૫૯૧૬૮૯૫૪૫૦૪૮૨૪૯૦૩૨૫૨૧૪૫૫૨૩૦૩૪૪૮૨૨૮૧૫૭૩૧૧૭૬૧૦૭૧૧૦૫૪૬૬૮૦૨૧૮૪૮૪૦૪૨૬૯૧૩૯૭૯૧૫૭૨૧૪૨૦૮૪૨૧૨૪૬૭૬૪૩૮૯૫૩૧૯૯૧૩૨૭૩૭૬૭૫૩૩૧૫૧૬૭૯૪૨૨૫૧૧૫૫૭૦૦૯૨૧૦૧૭૧૫૮૪૫૩૯૮૫૦૮૧૧૮૭૮૧૨૦૯૧૪૧૩૩૯૨૭૩૬૭૮૧૪૫૭૧૩૩૭૩૯૧૯૨૫૮૬૫૨૦૭૯૪૨૦૭૧૮૬૨૭૯૯૬૭૪૧૪૦૭૫૧૨૧૧૬૧૦૫૮૮૧૯૩૨૭૯૧૨૨૯૮૩૪૯૨૨૩૩૪૨૧૪૬૪૯૨૭૮૩૬૯૧૯૭૨૧૦૩૦૨૪૫૨૬૬૧૭૨૭૬૮૦૧૨૦૧૬૦૨૫૫૫૧૯૮૬૫૨૨૭૪૧૦૯૬૧૧૯૪૮૧૬૬૨૧૬૧૫૧૭૯૯૧૬૭૩૧૩૫૦૬૮૬૮૫૯૪૪૨૪૧૩૧૧૪૪૪૬૩૩૧૯૧૨૪૫૧૭૭૬૨૭૫૭૫૧૧૪૯૬૯૪૨
---રાજ્યગુજરાતશહેરી૫૪૭૪૮૭૦૨૫૭૪૫૦૮૩૧૩૬૯૨૧૦૧૧૨૦૫૨૯૮૨૨૯૫૨૩૫૯૧૫૯૩૯૨૯૧૩૫૮૪૩૦૧૭૯૨૮૭૪૯૩૪૨૨૪૮૫૮૬૫૦૮૯૫૩૨૬૪૫૮૬૯૮૪૩૬૬૨૮૧૯૬૭૨૫૧૬૧૧૦૦૭૨૩૦૮૬૬૫૨૮૬૬૦૭૨૫૬૭૨૬૮૪૮૭૧૩૩૮૭૬૯૬૯૧૯૭૬૫૫૭૮૨૯૩૩૦૧૩૬૮૩૨૫૮૪૮૭૨૫૪૭૪૨૬૩૫૬૧૦૬૦૮૯૮૧૭૫૬૧૯૧૫૫૭૮૯૧૯૮૩૦૨૮૪૫૬૫૨૦૯૨૮૭૭૫૨૭૮૧૩૬૧૦૮૯૩૯૦૮૪૨૨૦૦૭૮૯૦૯૬૨૬૯૬૭૩૭૨૯૨૩૫૯૦૭૧૦૪૦૧૪૦૨૯૭૪૩૦૭૪૨૭૨૦૪૨૪૯૧૪૭૧૧૨૭૭૭૩૫૫૫૨૮૬૮૨૪૪૮૭૩૩૯૯૮૭૧૧૭૨૯૨૮૨૫૮૫૭૬૪૩૫૩૫૩૪૧૬૨૨૩૦૧૯૧૬૫૪૭૪૨૮૫૮૬૨૭૭૧૧૦૬૮૪૬૫૭

જિલ્લાવાર વસતી

[ફેરફાર કરો]

વસતી, ગીચતા, ગ્રામ્ય/શહેરી

[ફેરફાર કરો]

સંદર્ભો:[][]

જિલ્લા
કોડ (વ)
જિલ્લા કોડજિલ્લોક્ષેત્રફળ (ચો.કિ.મી.)
આંક ચકાસવા બાકી
ગીચતા /ચો.કિ.મી.કુલ વસતીગ્રામ્યશહેરીકુલ તફાવત
(૨૦૦૧ સાપેક્ષ %)
ગ્રામ્ય તફાવત
(૨૦૦૧ સાપેક્ષ %)
શહેરી તફાવત
(૨૦૦૧ સાપેક્ષ %)
૨૪ગુજરાત૧,૯૬,૦૨૪૩૦૮૬,૦૪,૩૯,૬૯૨૩,૪૬,૯૪,૬૦૯૨,૫૭,૪૫,૦૮૩Increase ૧૯.૩Increase ૯.૩Increase ૩૬.૦
૪૬૮KAકચ્છ૪૫,૬૫૨૪૬૨૦,૯૨,૩૭૧૧૩,૬૩,૮૩૬૭,૨૮,૫૩૫Increase ૩૨.૨Increase ૨૩.૧Increase ૫૩.૪
૪૬૯BKબનાસકાંઠા૧૨,૭૦૩૨૯૦૩૧,૨૦,૫૦૬૨૭,૦૫,૫૯૧૪,૧૪,૯૧૫Increase ૨૪.૬Increase ૨૧.૪Increase ૫૦.૬
૪૭૦PAપાટણ૫,૭૩૮૨૩૨૧૩,૪૩,૭૩૪૧૦,૬૨,૬૫૩૨,૮૧,૦૮૧Increase ૧૩.૬Increase ૧૨.૫Increase ૧૭.૯
૪૭૧MAમહેસાણા૪,૩૮૬૪૬૨૨૦,૩૫,૦૬૪૧૫,૨૦,૭૩૪૫,૧૪,૩૩૦Increase ૧૦.૩Increase ૬.૧Increase ૨૪.૯
૪૭૨SKસાબરકાંઠા૭,૩૯૦૩૨૮૨૪,૨૮,૫૮૯૨૦,૬૪,૮૬૯૩,૬૩,૭૨૦Increase ૧૬.૬Increase ૧૧.૨Increase ૬૧.૬
૪૭૩GAગાંધીનગર૨,૦૫૭૬૫૦૧૩,૯૧,૭૫૩૭,૯૧,૧૨૬૬,૦૦,૬૨૭Increase ૧૨.૫Decrease -૬.૫Increase ૫૩.૮
૪૭૪AHઅમદાવાદ૮,૭૦૭૮૯૦૭૨,૧૪,૨૨૫૧૧,૫૧,૧૭૮૬૦,૬૩,૦૪૭Increase ૨૨.૪Decrease -૦.૨Increase ૨૭.૯
૪૭૫SNસુરેન્દ્રનગર૧૦,૪૮૯૧૬૮૧૭,૫૬,૨૬૮૧૨,૫૯,૩૫૨૪,૯૬,૯૧૬Increase ૧૫.૯Increase ૧૩.૨Increase ૨૩.૫
૪૭૬RAરાજકોટ૧૧,૨૦૩૩૪૦૩૮,૦૪,૫૫૮૧૫,૯૦,૫૦૮૨૨,૧૪,૦૫૦Increase ૨૦.૦Increase ૩.૦Increase ૩૬.૨
૪૭૭JAજામનગર૧૪,૧૨૫૧૫૨૨૧,૬૦,૧૧૯૧૧,૮૯,૦૫૪૯,૭૧,૦૬૫Increase ૧૩.૪Increase ૧૧.૩Increase ૧૬.૧
૪૭૮POપોરબંદર૨,૨૯૪૨૫૩૫,૮૫,૪૪૯૨,૯૯,૭૭૫૨,૮૫,૬૭૪Increase ૯.૧Increase ૮.૮Increase ૯.૩
૪૭૯JUજૂનાગઢ૮,૮૩૯૩૧૧૨૭,૪૩,૦૮૨૧૮,૩૬,૬૭૦૯,૦૬,૪૧૨Increase ૧૨.૦Increase ૫.૮Increase ૨૭.૪
૪૮૦AMઅમરેલી૬,૭૬૦૨૦૫૧૫,૧૪,૧૯૦૧૧,૨૭,૫૫૫૩,૮૬,૬૩૫Increase ૮.૬Increase ૪.૩Increase ૨૩.૫
૪૮૧BVભાવનગર૧૧,૧૫૫૨૮૭૨૮,૮૦,૩૬૫૧૬,૯૭,૯૬૪૧૧,૮૨,૪૦૧Increase ૧૬.૬Increase ૧૦.૬Increase ૨૬.૫
૪૮૨ANઆણંદ૨,૯૪૨૬૫૩૨૦,૯૨,૭૪૫૧૪,૫૭,૭૫૮૬,૩૪,૯૮૭Increase ૧૨.૭Increase ૮.૧Increase ૨૫.૦
૪૮૩KHખેડા૪,૨૧૫૫૮૨૨૨,૯૯,૮૮૫૧૭,૭૬,૨૭૬૫,૨૩,૬૦૯Increase ૧૨.૯Increase ૮.૯Increase ૨૮.૮
૪૮૪PMપંચમહાલ૫,૨૧૯૪૫૭૨૩,૯૦,૭૭૬૨૦,૫૫,૯૪૯૩,૩૪,૮૨૭Increase ૧૮.૦Increase ૧૬.૦Increase ૩૨.૨
૪૮૫DAદાહોદ૩,૬૪૨૫૮૪૨૧,૨૭,૦૮૬૧૯,૩૫,૪૬૧૧,૯૧,૬૨૫Increase ૩૦.૦Increase ૩૦.૮Increase ૨૨.૬
૪૮૬VDવડોદરા૭,૭૯૪૫૫૨૪૧,૬૫,૬૨૬૨૦,૯૯,૮૫૫૨૦,૬૫,૭૭૧Increase ૧૪.૪Increase ૫.૨Increase ૨૫.૫
૪૮૭NRનર્મદા૨,૭૪૯૨૧૦૫,૯૦,૨૯૭૫,૨૮,૪૨૫૬૧,૮૭૨Increase ૧૪.૮Increase ૧૪.૩Increase ૧૮.૭
૪૮૮BRભરૂચ૬,૫૨૪૨૩૮૧૫,૫૧,૦૧૯૧૦,૨૬,૦૬૦૫,૨૪,૯૫૯Increase ૧૩.૨Increase ૦.૮Increase ૪૮.૯
૪૮૯DGડાંગ૧,૭૬૪૧૨૯૨,૨૮,૨૯૧૨,૦૩,૬૦૪૨૪,૬૮૭Increase ૨૨.૩Increase ૯.૦NA
૪૯૦NVનવસારી૨,૨૧૧૫૯૨૧૩,૨૯,૬૭૨૯,૨૦,૫૩૫૪,૦૯,૧૩૭Increase ૮.૨Increase ૩.૧Increase ૨૧.૬
૪૯૧VLવલસાડ૩,૦૩૪૫૬૭૧૭,૦૫,૬૭૮૧૦,૭૦,૧૭૭૬,૩૫,૫૦૧Increase ૨૦.૯Increase ૪.૦Increase ૬૬.૭
૪૯૨STસુરત૭,૬૫૭૧,૩૩૭૬૦,૮૧,૩૨૨૧૨,૩૨,૧૦૯૪૮,૪૯,૨૧૩Increase ૪૨.૨Decrease -૮.૭Increase ૬૫.૭
૪૯૩TAતાપી૩,૦૪૦૨૫૭૮,૦૭,૦૨૨૭,૨૭,૫૩૫૭૯,૪૮૭Increase ૧૨.૧Increase ૧૧.૯Increase ૧૪.૩

સાક્ષરતા દર

[ફેરફાર કરો]

સંદર્ભો:[]

જિલ્લા કોડ
(વ)
જિલ્લા કોડજિલ્લોસાક્ષર
કુલ
ગ્રામ્યશહેરીસાક્ષરતા દર
કુલ
ગ્રામ્યશહેરી
૨૪ગુજરાત૪,૧૦,૯૩,૩૫૮૨,૧૪,૨૦,૮૪૨૧,૯૬,૭૨,૫૧૬૭૮.૦૦૭૧.૭૦૮૬.૩૦
૪૬૮KAકચ્છ૧૨,૫૨,૩૧૯૭,૪૦,૯૨૨૫,૧૧,૩૯૭૭૦.૬૦૬૪.૯૦૮૦.૮૦
૪૬૯BKબનાસકાંઠા૧૭,૦૪,૯૨૩૧૪,૧૫,૫૬૪૨,૮૯,૩૫૯૬૫.૩૦૬૨.૯૦૮૦.૪૦
૪૭૦PAપાટણ૮,૩૭,૯૧૩૬,૩૦,૬૧૭૨,૦૭,૨૯૬૭૨.૩૦૬૯.૩૦૮૩.૧૦
૪૭૧MAમહેસાણા૧૫,૦૨,૬૪૫૧૦,૯૫,૮૦૯૪,૦૬,૮૩૬૮૩.૬૦૮૨.૦૦૮૮.૪૦
૪૭૨SKસાબરકાંઠા૧૫,૭૮,૭૩૪૧૩,૦૭,૯૮૯૨,૭૦,૭૪૫૭૫.૮૦૭૪.૨૦૮૪.૬૦
૪૭૩GAગાંધીનગર૧૦,૩૦,૪૯૪૫,૬૩,૯૭૩૪,૬૬,૫૨૧૮૪.૨૦૮૧.૬૦૮૭.૫૦
૪૭૪AHઅમદાવાદ૫૪,૩૫,૭૬૦૭,૦૩,૦૭૮૪૭,૩૨,૬૮૨૮૫.૩૦૭૧.૦૦૮૭.૯૦
૪૭૫SNસુરેન્દ્રનગર૧૦,૯૩,૬૨૬૭,૩૦,૭૦૩૩,૬૨,૯૨૩૭૨.૧૦૬૮.૦૦૮૨.૩૦
૪૭૬RAરાજકોટ૨૭,૨૫,૦૫૬૧૦,૪૩,૯૩૫૧૬,૮૧,૧૨૧૮૧.૦૦૭૪.૭૦૮૫.૪૦
૪૭૭JAજામનગર૧૩,૯૬,૫૩૪૭,૧૫,૭૩૫૬,૮૦,૭૯૯૭૩.૭૦૬૯.૦૦૭૯.૨૦
૪૭૮POપોરબંદર૩,૯૩,૬૭૮૧,૮૩,૧૯૩૨,૧૦,૪૮૫૭૫.૮૦૬૯.૪૦૮૨.૪૦
૪૭૯JUજૂનાગઢ૧૮,૪૨,૮૧૮૧૧,૭૮,૧૬૦૬,૬૪,૬૫૮૭૫.૮૦૭૨.૬૦૮૨.૨૦
૪૮૦AMઅમરેલી૯,૯૫,૪૫૯૭,૧૫,૦૪૩૨,૮૦,૪૧૬૭૪.૩૦૭૧.૮૦૮૧.૪૦
૪૮૧BVભાવનગર૧૮,૮૭,૨૫૫૧૦,૨૯,૯૩૬૮,૫૭,૩૧૯૭૫.૫૦૭૦.૭૦૮૨.૩૦
૪૮૨ANઆણંદ૧૫,૫૧,૨૫૩૧૦,૫૩,૧૧૦૪,૯૮,૧૪૩૮૪.૪૦૮૨.૭૦૮૮.૨૦
૪૮૩KHખેડા૧૬,૬૦,૨૪૩૧૨,૫૭,૨૪૧૪,૦૩,૦૦૨૮૨.૭૦૮૧.૪૦૮૬.૭૦
૪૮૪PMપંચમહાલ૧૪,૪૦,૮૦૫૧૧,૮૭,૮૩૪૨,૫૨,૯૭૧૭૧.૦૦૬૮.૪૦૮૬.૭૦
૪૮૫DAદાહોદ૧૦,૦૭,૧૭૧૮,૭૨,૫૫૨૧,૩૪,૬૧૯૫૮.૮૦૫૬.૪૦૮૨.૧૦
૪૮૬VDવડોદરા૨૮,૯૩,૦૮૦૧૨,૨૮,૬૦૮૧૬,૬૪,૪૭૨૭૮.૯૦૬૭.૮૦૮૯.૭૦
૪૮૭NRનર્મદા૩,૭૦,૩૩૬૩,૨૧,૬૭૭૪૮,૬૫૯૭૨.૩૦૭૦.૫૦૮૭.૫૦
૪૮૮BRભરૂચ૧૧,૧૮,૨૭૬૭,૦૫,૪૫૮૪,૧૨,૮૧૮૮૧.૫૦૭૮.૦૦૮૮.૩૦
૪૮૯DGડાંગ૧,૪૦,૯૬૮૧,૨૧,૫૯૭૧૯,૩૭૧૭૫.૨૦૭૩.૪૦૮૮.૩૦
૪૯૦NVનવસારી૧૦,૦૧,૯૦૯૬,૭૬,૦૮૩૩,૨૫,૮૨૬૮૩.૯૦૮૧.૬૦૮૮.૯૦
૪૯૧VLવલસાડ૧૧,૭૦,૬૫૭૬,૭૧,૨૦૫૪,૯૯,૪૫૨૭૮.૬૦૭૨.૩૦૮૮.૮૦
૪૯૨STસુરત૪૫,૭૧,૪૧૦૮,૪૦,૪૪૪૩૭,૩૦,૯૬૬૮૫.૫૦૭૬.૯૦૮૭.૭૦
૪૯૩TAતાપી૪,૯૦,૦૩૬૪,૩૦,૩૭૬૫૯,૬૬૦૬૮.૩૦૬૬.૫૦૮૪.૭૦

(કામ ચાલુ)

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. સેન્સસ, ગુજરાત - ૨૦૧૧ censusgujarat.gov.in
  2. [censusgujarat.gov.in
  3. [censusgujarat.gov.in, Statement - 4, Density of Population (per Sq. Km.) by residence: 2011
  4. [censusgujarat.gov.in, Statement - 1, Population and decadal change by residence: 2011 (PERSONS) (from Gujarat_STM_Format 1)
  5. [censusgujarat.gov.in, Statement - 19, Literates and Literacy Rate by residence : 2011 (PERSONS)