ચર્ચા:ગુજરાતમાં નોકરી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ પાનાને દુર કરવાની જરૂર લાગતી નથી કારણ કે આ પાનાની માહિતી સંપૂર્ણ સાચી છે. અને એના કારણે ઘણા બધા વિધાર્થીઓને ફાયદો થાય છે.

Jobyousearch (ચર્ચા) ૧૮:૧૪, ૧૦ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

સાચી માહિતી હોવા છતાં પાનું ૧. જાહેર ખબર અને પ્રચાર છે, ૨. નોંધનીયતા નથી. એટલે દૂર કરવું જ જોઇએ. મહેરબાની કરીને વિકિપીડિયામાં આ પ્રકારના પાનાં ન બનાવવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૨૬, ૧૦ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]