લખાણ પર જાઓ

ચર્ચા:ગોપાલ ઈટાલીયા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

નમસ્કાર હર્ષીલભાઈ, જે વ્યક્તિ કોઈ રાષ્ટ્રીય પક્ષના મોટા રાજનીતિક પદ પર હોઈ એ કઈ રીતે notable ના હોઈ શકે? રાજનીતિ સિવાય પણ આ વ્યક્તિ પોતાના કામના લીધે notable છે એની વધારે માહિતી માટે તમે ગૂગલ કરી શકો. તમને આ આર્ટિકલ "COI એડિટિંગ" લાગતો હશે પરંતુ આ વ્યક્તિ સાથે મારે કોઈ પણ જાતનો સંબંધ નથી. બધા ફકરાઓ માટે યોગ્ય સંદર્ભો ટાંક્યા છે જે સાર્વજનિક છે અને કોઈ પણ વ્યક્તિ વાંચી શકે છે. --Wikilanemak (ચર્ચા) ૧૨:૪૮, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

AAP રાષ્ટ્રીય પક્ષ નથી. રાજ્ય પક્ષ છે. વધુમાં, એ સિવાય વ્યક્તિ નોંધપાત્ર લાગતા નથી. તા.ક. સંદર્ભો કોઇ જાણીતા સમાચારપત્રોના નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૧, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
જાણીતા સમાચારપત્રોના સંદર્ભો જોડ્યા છે. આશા રાખું છે કે તમને મદદરૂપ થશે. --Wikilanemak (ચર્ચા) ૧૪:૦૯, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
KartikMistryભાઈ, આશા રાખું છું કે મેં જોડેલા સંદર્ભો તમને મદદરૂપ થયા હશે, તો કૃપા કરીને ડિલિટની નોટીસ દૂર કરવા વિનંતી. આભાર --Wikilanemak (ચર્ચા) ૧૯:૦૪, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
KartikMistry તમારા કહ્યા પ્રમાણે વધુ એક સંદર્ભ જોડેલ છે.. આશા રાખું છું કે હવે આપશ્રી ડિલિટની નોટિસ દૂર કરશો.આભાર --Wikilanemak (ચર્ચા) ૧૪:૩૭, ૫ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]