ચર્ચા:ગૌરીશંકર ઉદયશંકર ઓઝા
Appearance
માહિતીચોકઠું
[ફેરફાર કરો]@Aniket:, માહિતીચોકઠું વિકિડેટામાંથી માહિતી લાવે તેમ ગોઠવણ કરવાથી અહિં જે સ્થાનિક માહિતી ઉમેરેલી હતી તે હવે અદૃશ્ય થઈ ગઈ છે. એ માહિતી વહેલી તકે વિકિડેટામાં ઉમેરવી જેથી અહિં જોઈ શકાય, જો તેમ શક્ય ન હોય તો ફેરફારો પૂર્વવત્ કરીને સ્થાનિક માહિતી વાળું માહિતીચોકઠું રાખવું જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૦૨, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
- @Dsvyas:,જી એવું કરી નાખીશ. જોકે, શક્ય એટલી બધી માહિતિ વિકિડેટામાં કદાચ ઉમેરેલી તો છે જ પરંતું શાના લીધે આવતી નથી એ શોધખોળનો વિષય લાગે છે. --Aniket (ચર્ચા) ૨૦:૪૮, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ (IST)