ચર્ચા:જશોદાબેન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખનું નામ જશોદાબેન મોદી વધુ યોગ્ય છે. અંગ્રેજી વિકિપીડિયામાં ભલે જશોદાબેન હોય પણ, ગુજરાતમાં તે સામાન્ય નામ છે અને આ લેખનો વિષય જશોદાબેન મોદી તરીકે માધ્યમોમાં વધુ પ્રચલિત છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૩૨, ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]