ચર્ચા:ઝાલાવાડ
Appearance
ઝાલાવાડ
[ફેરફાર કરો]રાજસ્થાન ના ઝાલાવાડ વિશે મને વધુ જાણકારી નથી. મારી માહિતી મુજબ ગુજરાતનો સુરેન્દ્રનગર જિલ્લો અને આસપાસના વિસ્તારો ને ઝાલાવાડ કહેવામાં આવે છે. 43.242.118.187 ૨૨:૨૭, ૧૬ મે ૨૦૨૪ (IST)
- રાજસ્થાનમાં આ નામનું નગર અને જિલ્લો આવેલા છે. આપણે પણ અહીં Jhalawad મુજબ સંદિગ્ધ શીર્ષક પાનું બનાવવું જોઇએ. -- કાર્તિક ચર્ચા ૧૭:૧૨, ૧૭ મે ૨૦૨૪ (IST)
- આપણી પાસે ઝાલાવાડ રજવાડું કે ઝાલાવાડ પંથક નામના અન્ય કોઈ લેખો છે નહીં માટે હાલપુરતું લેખમાં એ સબબની નોંધ ઉમેરી છે. ભવિષ્યમાં જ્યારે ઝાલાવાડ નામના અન્ય લેખો બનાવીએ ત્યારે ઝાલાવાડ (સંદિગ્ધ) નામે પાનું બનાવવીશું. ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૧, ૧૭ મે ૨૦૨૪ (IST)