ચર્ચા:ઢાંકણીયા (તા. બોટાદ)
Appearance
નામ
[ફેરફાર કરો]આ ગામનું ખરૂ નામ ઢાંકણીયા હોવું જોઇએ. કોઇની પાસે ખરી માહિતિ હોય તો સુધારવા વિનંતિ. આભાર. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૨૧:૩૬, ૧૩ જૂન ૨૦૧૫ (IST)
- જિ.પં.ની વેબસાઈટ પર "ઢીંકાણીયા" છે (અગાઉ પણ ઘણી પંચાયતની વેબ પર, ઘણાં જોડણી/ઉચ્ચારદોષ મળ્યા જ છે !), પણ ગૂગલના માધ્યમે વિવિધ સ્રોત ચકાસતા સાચું નામ "ઢાંકણીયા" જ છે એવું ચોક્કસ થાય છે. માટે નામફેર કરું છું. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૪, ૧૩ જૂન ૨૦૧૫ (IST)
- આભાર, સમ્રાટ --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૨૨:૫૬, ૧૩ જૂન ૨૦૧૫ (IST)