લખાણ પર જાઓ

ચર્ચા:તારણપંથ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

તમને મારાથી શું પરેશાની છે.શું તમે જૈન છો.

[ફેરફાર કરો]

મને જાણવું છે. सम्यक (ચર્ચા) ૧૮:૩૩, ૩ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

નમસ્તે સમ્યક મહોદાય. આપે મને હિંદી વિકિપીડિયામાં સંદેશ મોકલ્યો હતો. જેમ આપને લાગે છે કે અહીં તમારાથી કોઈને પરેશાની છે તો એવું જરાયે નથી. વિકિપીડિયામાં લેખ લખવાની એક અલગ જ પદ્ધતિ હોય છે. તેની ભાષા અને શૈલી પણ અલગ છે. દરેક વિષય ઉલ્લેખનીય હોવો જોઈએ અને પ્રચારનો અંશ ન હોવો જોઈએ. ઉલ્લેખનિયતા સાબિત કરવા માટે સંદર્ભો આપવામાં આવે છે. સંદર્ભ જોડવાની પણ એક પદ્ધતિ હોય છે અને ગમે તેવા સંદર્ભ ચાલતા નથી. આ બધા પામદંડો મુજબ યોગ્ય ન લાગે તેવા ફેરફાર પૂર્વવત કરવામાં આવે છે અને લેખો હટાવવામાં આવે છે. જેમ હિંદી વિકિ માં પણ આપનો ફેરફાર મારા દ્વારા પૂર્વવત કરવામાં આવ્યો હતો. આપને વિનંતી છે કે પહેલા થોડો સમય અહીં યોગદાન આપો, જે ફેરફારો કે લેખ હટાવે તેમની પાસેથી જ માર્ગદર્શન મેળવો. એ કોઈ આપના દુશ્મનો નથી. મિત્રો જ છે. એ રીતે થોડાં સમયમાં આપને બધી જ સમજ પડી જશે.--आर्यावर्त (ચર્ચા) ૧૮:૫૩, ૩ જાન્યુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]