ચર્ચા:થલતેજ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અમદાવાદનું થલતેજ તે આ જ?[ફેરફાર કરો]

આ અમદાવાદનો થલતેજ વિસ્તાર છે કે કોઇ બીજું ગામ છે? જુઓ, https://en.wikipedia.org/wiki/Thaltej --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૯, ૧૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

હા, આ અમદાવાદનો થલતેજ વિસ્તાર જ હોવો જોઈએ, કેમકે દસક્રોઈ તાલુકામાં કોઈ થલતેજ ગામ છે નહિ. થોડા વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારીને વસ્ત્રાપુર વગેરે વિસ્તારોને શહેરમાં સમાવવામાં આવ્યા ત્યારે થલેતેજ પણ દસક્રોઈમાંથી હટાવીને અમદાવાદમાં સમાવી લેવામાં આવ્યું હશે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૨૭, ૧૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]