ચર્ચા:દલિત આંદોલન - ૨૦૧૬

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

તટસ્થતા[ફેરફાર કરો]

આ લેખની તટસ્થતા શંકાસ્પદ લાગે છે. ખાસ કરીને ગુજરાત સમાચારના લેખોના સંદર્ભ. ચકાસણી જરૂરી. વધુમાં ગુન્હેગારના નામ અહીં આપવા જરૂરી છે? એ માટે વિકિપીડિયાની તટસ્થતા નિતી પ્રમાણે ચકાસણી કરવી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૩૦, ૨ ઓગસ્ટ ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]