લખાણ પર જાઓ

ચર્ચા:દેવડી (તા.કોડીનાર)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

નામ વિશે શંકા

[ફેરફાર કરો]

નક્શામાં આ ગામનું નામ દેવલી છે. કદાચ તે દેવડી હોઈ શકે.--Sushant savla (talk) ૧૮:૫૫, ૨૧ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

કદાચ નહિ ! ચોક્કસપણે "દેવડી" જ છે. સરકારી, જિ.પં. વેબસાઈટ અને ક્યારેક મેપમાં પણ, અંગ્રેજીમાંથી ગુજરાતી કરવામાં બહુ લોચા હોવાનું આપણે માટે જાણીતું છે જ. પણ આપણે અન્ય સંદર્ભો, સ્રોતોનો (સં:સાચો ઉચ્ચાર "દેવડી" હોવાનો સ્રોત) આધાર લઈ સાચાં નામ મેળવીએ છીએ, આપ સમા "કોઠાસૂઝ" વાળા મિત્રોની કોઠાસૂઝ ધન્યવાદને પાત્ર છે. સુધારૂં છું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૬, ૨૧ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]