ચર્ચા:નાયકા (તા. સમી)
Appearance
કોઇ તપાસ કરી શકશે કે ૧૨.૩ મેગા વોટનો સોલાર પાર્ક આ જ ગામ માં છે કે નહીં? સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૨૨:૫૮, ૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- હા, મહર્ષિભાઈ. આ પ્લાન્ટ આ ’નાયકા’ ગામે જ હોવાનું જણાય છે. કેમ કે, પાટણ જિલ્લાનું નાયકા ગામ એવો ઉલ્લેખ છે. (સંદર્ભ: અહીં વિગત જુઓ)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૨૪, ૭ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- આભાર અશોકભાઇ! ગુજરાતના દરેક સોલાર પાર્કને વિકિમાં સમાવી શકાય તો ખુબ મજા આવે.. સોલાર પાર્કનું ગુજરાતી શું કરવું? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk)
- ચોક્કસ, સમાવી લેવા. જે મિત્રો માહિતી ધરાવતા હોય જરૂર યોગદાન આપે. સોલાર પાર્કનું "સૌર ઉદ્યાન" કરીએ તો કેમ ? અન્ય મિત્રો પણ સહમતિ કે સૂચન આપે તેવી વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૧૪, ૯ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- આભાર અશોકભાઇ! ગુજરાતના દરેક સોલાર પાર્કને વિકિમાં સમાવી શકાય તો ખુબ મજા આવે.. સોલાર પાર્કનું ગુજરાતી શું કરવું? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk)