ચર્ચા:પરેશ પટેલ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પરેશભાઈ પટેલનું વિકિપિડિયા પેજને ડીલીટ ન કરવાના તરફેણમાં[ફેરફાર કરો]

પરેશભાઈ પટેલ એ ગુજરાતના સુરત શહેરના રાજકારણ માં એક મહત્વની વ્યક્તિ છે. તેઓ માત્ર રાજકારણી જ નહિ પરંતુ એક સારા નાગરિક અને લોકો માટે ઉપયોગી કાર્ય કરનાર વ્યક્તિ છે. તેઓ સુરત ના વિકાસ માટે નું એક અભિન્ન અંગ છે અને ફેસબુક જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર તેના 1 લાખ જેટલા ફોલોવર્સ પણ હોવાથી લોકોને તેમના વિશે કઇક જાણવાની ઈચ્છા રેહતી હોઈ છે. વિકિપિડિયા કોઈપણ વ્યક્તિ વિશેની સાચી માહિતી પૂરું પાડનાર એક મહત્વનું પ્લેટફોર્મ છે તથા લોકો અવારનવાર પરેશભાઈ પટેલ વિશે વીકીપીડીયા પર માહિતી શોધવાનો પ્રયત્ન કરતા રેહતા હોઈ છે. આ પાના પર આપવામાં આવેલી માહિતી મારા જાણ્યામાં આવ્યા પ્રમાણે તદ્દન સાચી અને ઉપડેટેડ છે. તથા આમાં એવી એકપણ વિગત નથી કે જે વિકિપિડિયાના ધારાધોરણ નું ભંગાણ કરતુ હોઈ. તેથી હું પરેશભાઈ પટેલનું વિકિપિડિયા પેજને ડીલીટ ન કરવાના તરફેણમાં મારો વોટ આપું છુ. આ માટેના જરૂરી પુરાવાઓ અને જરૂરી લિંક નીચે જોઈન્ટ કરું છુ.

https://indianexpress.com/article/cities/surat/surat-civic-body-to-seek-separate-police-station-8394806/

https://www.aninews.in/news/business/business/concept-medical-inc-and-its-subsidiary-envision-scientific-marked-their-founders-day-with-a-mega-voluntary-blood-donation-camp20221020165801

https://news.abplive.com/brand-wire/a-symposium-hosted-on-need-for-human-values-in-life-at-terapanth-bhavan-surat-before-jain-acharya-shri-mahashraman-ji-s-surat-pravas-1588878

https://www.business-standard.com/amp/content/press-releases-ani/concept-medical-inc-and-its-subsidiary-envision-scientific-marked-their-founder-s-day-with-a-mega-voluntary-blood-donation-camp-122102001277_1.html Jayeshpipaliya44 (ચર્ચા) ૧૧:૩૪, ૨૧ એપ્રિલ ૨૦૨૩ (IST)[ઉત્તર]

પહેલી વાત તો એ કે વિકિપીડિયામાં કોઇ વ્યક્તિ જાતે પોતાનું પાનું ન બનાવી શકે. એટલે વિકિપીડિયાની પહેલા નિયમનો અહીં સંપૂર્ણ રીતે ભંગ થયો છે. બીજું એ કે ઉપરોક્ત સમાચારોમાં ક્યાંય નોંધપાત્રતા દેખાતી નથી માત્ર પ્રચાર જ દેખાય છે. પરેશ પટેલનો માત્ર ઉલ્લેખ જ છે. @Dsvyas, @Aniket - આ પાનાને રદ કરવાની વિનંતી કરતા પહેલા જ સફાઇમાં કોઇ બીજા ખાતાંથી તરફેણ કરાઇ છે એ જોતા નોંધપાત્રતાની સાથે પાનું માત્ર પ્રચાર હેઠળ જ બનાવવાનો ઉદ્ેશ દેખાય છે. એટલે, આ લેખ દૂર કરવો જોઇએ એવું મારું માનવું છે. -- કાર્તિક ચર્ચા ૧૪:૦૨, ૨૧ એપ્રિલ ૨૦૨૩ (IST)[ઉત્તર]

Request to Retain Pareshbhai Patel's Wikipedia Page[ફેરફાર કરો]

Dear Wikipedia Team,

I am writing to express my support for the Pareshbhai Patel Wikipedia page and to urge you not to delete it. As a standing committee chairman of [[Surat]] city, Mr. Patel's life and career are of significant public interest, and his Wikipedia page provides valuable information about his contributions to politics and public service.

The information on the Pareshbhai Patel page is accurate, well-researched, and fully cited to reliable sources. Deleting the page would deprive readers of an important resource and would be a disservice to those who seek to learn about Mr. Patel's life and accomplishments.

I strongly urge you to reconsider any decision to delete the Pareshbhai Patel Wikipedia page and to allow it to remain as a valuable and informative resource for readers around the world.

Thank you for your consideration.

Sincerely,

Harikrushna Ukani. Harikrushnaukani (Discussion) 11:54, 21 April 2023(IST)

દૂર કર્યું[ફેરફાર કરો]

કેમકે જે સભ્યએ પાનું બનાવ્યું હતું તેમણે પોતે જ એ બધી માહિતિ કાઢી નાખી ને પાનું કોરું કરી દીધું હતું, જે સૂચવે છે કે તેઓ પોતે પણ આ પાનું દૂર ન કરવા માટે કોઈ ઠોસ કારણ રજૂ નથી કરી શકે એમ. અને એ કારણે લેખકની વિનંતી સમજી ને લેખ દૂર કરવામાં આવ્યો છે. ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૪, ૨૧ એપ્રિલ ૨૦૨૩ (IST)[ઉત્તર]

Harikrushnaukaniએ આ સંદેશો અહીંથી દૂર કર્યો હતો, જે ખૂબ જ સંશયજનક છે અને તેમણે સભ્ય બની ને તરત ફક્ત અને ફક્ત જે યોગદાન કર્યું તેને પણ ધ્યાને લઈ ને આ સભ્ય વધુ કોઈ ભાંગફોડ ન કરે તે ઉદ્દેશથી મેં તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૦, ૨૧ એપ્રિલ ૨૦૨૩ (IST)[ઉત્તર]